સાબરમતી રિવરફ્ર્ન્ટ ખાતે બનનારું અમદાવાદ વ્હીલ 150 મીટર ઊંચું હશે
અમદાવાદ, 28 મે : અમદાવાદ શહેરને નીતનવાં રંગરૂપ આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયત્નશીલ છે. આ અંતર્ગત અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'લંડન આઇ' જેવું અમદાવાદ વ્હીલ મૂકવામાં આવનારું છે. જો કે તેની ખાસ વાત એ રહેશે કે તે કદમાં લંડન આઇ' કરતાં પણ મોટું હશે.
આ અમદાવાદ વ્હીલને શું નામ આપવું તે અંગે કોઇ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ તેને ક્યાં મૂકવું તેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવનાર છે. આ વ્હીલ માટે એલિસબ્રિજ અને સરદાર બ્રિજની વચ્ચે 20,000 ચોરસ મીટરની જગ્યાની માંગણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂપિયા 1600 કરોડ ખર્ચ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ માટે લંડનની કંપનીને બોલાવવામાં આવી છે. કંપની અમદાવાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ વ્હીલ માટે પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરશે. ત્યાર બાદ તેમાં સ્થાનિક અગ્રણીઓની સલાહ લઇને ફેરફાર હશે તો સૂચન કરવામાં આવશે.

સાબરમતી રિવરફ્ર્ન્ટ ખાતે બનનાપું અમદાવાદ વ્હીલ 150 મીટર ઊંચું હશે

-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા

Click it and Unblock the Notifications