સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અમિતશાહને ખોટી રીતે ફસાવવામાં આવ્યાં છે: મોદી

એક મહિના જેટલી લાંબી યાત્રા પર નિકળેલા નરેન્દ્ર મોદીએ એક ટીવી ચેનલને કહ્યું હતું કે ન્યાયતંત્ર સરકાર હેઠળ નથી તે સ્વતંત્ર છે. માટે રાજ્ય સરકારે આ અંગે કોઇ ટીપ્પણી કરવી જોઇએ નહી. આ દૂર્ભાગ્યપૂર્ણ છે કે અમિત શાહને ખોટી રીતે ફસાવવામાં આવ્યાં અને જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં.
કેન્દ્રની યૂપીએ સરકાર પર પ્રકાર કરતાં મોદીએ કહ્યું હતું કે તે કેન્દ્ર સરકાર કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઇ)નો ઉપયોગ પોતાના રાજનૈતિક વિરોધીઓ માટે કરી રહી છે.












Click it and Unblock the Notifications
