અમરેલી:સાથી કર્મચારી પર ગોળીબાર કરનાર પોલીસ કર્મી ઝડપાયો
અમરેલીના સીટી પોલીસ સ્ટેશનમાં શનિવારના રોજ બે પોલીસ કર્મી વચ્ચે તકરાર થઈ હતી અને આ ઝઘડો ઉગ્ર બનતા ભૂપત તડવી નામના પોલીસ કર્મચારીએ મનસુખ ચાવડાના પેટમાં ગોળી મારી દીધી હતી.
અમરેલીના સીટી પોલીસ સ્ટેશનમાં શનિવારના રોજ બે પોલીસ કર્મી વચ્ચે તકરાર થઈ હતી અને આ ઝઘડો ઉગ્ર બનતા ભૂપત તડવી નામના પોલીસ કર્મચારીએ મનસુખ ચાવડાના પેટમાં ગોળી મારી દીધી હતી અને ત્યાર બાદ નાસી ગયો હતો. જો કે, પોલીસે આ આરોપીની એક જ દિવસમાં ધરપકડ કરી લીધી હતી. અમરેલીના સીટી પોલીસ સ્ટેશનમાં ફોન પર વાત કરવા જેવી નજીવી બાબતે ભૂપત તડવી તથા મનસુખ ચાવડા વચ્ચે ઝગડો થયો હતો.

ભૂપત તડવી ઉશ્કેરાતા આ નાની અમસ્તી વાત મોટી બની ગઇ હતી. ગોળી વાગવાને કારણે અન્ય પોલીસ કર્મચારી મનસુખ ચાવડા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી છે. એક પોલીસ કર્મચારી તરીકે નાનકડી વાતમાં ગોળી મારવાનું કૃત્ય ખૂબ જ અયોગ્ય કહેવાય. માણસને સત્તા સાથે જવાબદારી પણ મળતી હોય છે અને સત્તાનો દુરૂપયોગ અને જવાબદારીનું હનન ક્યારેય ન થાય તો જ સમાજમાં શાંતિ અને સુરક્ષા જળવાઇ રહે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
