બાઈક ચોરતી ગેંગને આણંદ પોલીસે દબોચી, 32 બાઈક જપ્ત

રાજ્યભરમાં વાહન ચોરીના બનાવ અવાર નવાર બનતકા રહે છે. પોલીસ પણ ચોરોને પકડવામાં ઘણીવાર સફળ થાય છે. આણંદ પોલીસે આવી જ એક ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બાતમીના આધારે ઘણા બાઇકની ચોરી કરનારી ગેંગનો પર્દાફાસ કર્યો છે. પોલીસે બાત

રાજ્યભરમાં વાહન ચોરીના બનાવ અવાર નવાર બનતા રહે છે. આણંદની આજુબાજુના વિસ્તારોમાં પણ બાઈક ચોર ટુકડીએ નાગરિકો અને પોલીસને ભારે પરેશાન કર્યા હતા, આખરે આ બાઈક ચોર ટુકડીને પકડવામાં પોલીસને સફળતા સાંપડી છે. આણંદ પોલીસે 32 બાઈક ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. બાતમીના આધારે પોલીસે બાઈક ચોરી કરતી ગેંગને દબોચી લીધી છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે 32 બાઇક સાથે ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી હતી.

Polive

પોલીસે જપ્ત બાઇકના માલિકોને શોધી બાઇક પરત કરવાની યોજના બનાવી રહી છે. પોલીસે પુછપરછ કરી આ ગેંગના બીજા ગુનાઓ વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત: ટ્રેક પર ઉભી રેલ્વેમાં લાગી આગ, કામગીરી પુન: સ્થાપિત કરવામાં લાગી રેલવે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X