For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો તેવું તો શું થયું કે આનંદીબેન રડી પડ્યા?

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે બુધવારે મહુધા તાલુકા ખાતે પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હાજરી આપી હતી. પણ તે કંઇક તેવું થયું જેના કારણે ત્યાં હાજર તમામ લોકો સમેત મુખ્યમંત્રી આનંદી બેન પટેલની આંખોમાં આંસુ આવી ગયા. મહુધાની હેરંજ પ્રાથમિક શાળામાં ધો.9માં ભણતી અબિકા નામની યુવતીએ આ કાર્યક્રમમાં સ્ત્રી ભ્રૃણ હત્યા પર પોતાના વિચારોને વ્યક્ત કર્યા હતા. જેમાં અંબિકા તેવી બાળકીની આપવીતી કહી હતી જેને જન્મ આપ્યા પહેલા જ મારી નાંખવામાં આવી હતી. અબિકાએ જેવું આ અંગે વક્તવ્ય આપવાનું શરૂ કર્યું તેની આંખોમાંથી ચોંધાર આસું વહેવા લાગ્યા અને આ આંસુ અને તેની માસૂમ વાચાએ હાજર તમામ લોકોની આંખો ભીની કરી દીધી.

anandiben patel

કન્યા ભ્રૃણ હત્યાની આ વાત એટલી હદયસ્પર્શી હતી કે તેની સ્પીચ પછી આનંદીબેને અંબિકાને બોલાવી તેની વળગી પડ્યા. અને બન્નેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. એટલું જ નહીં અંબિકાની આ સ્પીચ આનંદીબેને તેમના ટ્વિટર એકાઉન્ટ પર પણ ટ્વિટ કરીને સ્ત્રી ભ્રૃણ હત્યાને વિષે જાગૃતતા ફેલવવા અને તેની થતી રોકવાની અપીલ કરી હતી. ત્યારે આ નાનકડી બાળકીના સ્ત્રી ભ્રૃણ હત્યા વિષેના વિચારો સાંભળો નીચેના આ વીડિયોમાં....

English summary
Girl child's poignant appeal against female foeticide during Shala Praveshotsav & Kanya Kelavani 2016
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X