For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ડિફેન્સ અ ડાન્‍સ'માં આનંદીબેનની નારી સશક્તિકરણ પર શીખામણ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 2 ફેબ્રુઆરી: મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે મહિલા-નારી સુરક્ષા સન્માન માટે રાજ્ય સરકારના પ્રયાસો-યોજનાઓ સાથે નારી શક્તિ સ્વયં હિમ્મત-આત્મનવિશ્વાસ જગાવે તેવું આહવાન કર્યું છે.

આનંદીબહેને અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં હજારોની સંખ્યાિમાં ઉપસ્થિત દિકરીઓ-યુવા વિદ્યાર્થીનીઓને આત્મ-સુરક્ષા-સ્વમાન ગૌરવના સ્વારક્ષણ પાઠ શીખવતા ‘ડિફેન્સ અ ડાન્‍સ' કાર્યક્રમમાં સહભાગી થઇને પ્રેરક માર્ગદશર્ન આપ્યું હતું. મુખ્યમંત્રી સમક્ષ આ કાર્યક્રમમાં જૂડો-કરાટેના વિવિધ નિર્દશનો પણ બહેનો રજૂ કર્યા હતા.

anandiben patel
તેમણે ઉમેર્યું હતું કે, સમાજમાં અડધો અડધ સંખ્યા બળ ધરાવતી નારી શક્તિના સ્વમાન - ગૌરવને સમાજે અહેમિયત આપવી જ રહી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આની સાથો સાથ મહિલાઓએ પણ ડર-ભય દૂર કરી આત્મપવિશ્વાસ મેળવવાની આદત કેળવવી જોઇએ.
મુખ્યમંત્રી એ પડકારોનો-આપત્તિઓનો સામનો કરવા નારીશક્તિ સક્ષ્ાતમ બને તેવી તાલીમ સુરક્ષા સેતુ તહેત ગુજરાતમાં એક લાખથી અધિક બહેનોને આપવમાં આવી છે તેની ભૂમિકા આપી હતી.

આનંદીબહેને રાષ્ટ્રિભાવના પણ આ સાથે મહિલા શક્તિમાં પ્રેરિત થાય તેવી દેશદાઝ પ્રગટાવવા પોતાના ભૂતકાળના સંસ્મષરણો વાગોળતાં પ્રેરણા આપી હતી.

આ અવસરે ગૃહ રાજ્યમંત્રી રજનીભાઇ, મેયર મિનાક્ષી બહેન, પોલીસ મહાનિદેશક પી.સી.ઠાકુર સહિત વરિષ્ઠ અગ્રણીઓ, મહિલા આયોગના અધ્યક્ષા તથા વિવિધ મહિલા સંગઠનોના પદાધિકારીઓ, મહિલા સુરક્ષા સાથે સંકળાયેલા સંગઠનો અને ઉત્સાહહથી છલકતી નારી શક્તિ ઉપસ્થિ ત હતા. તેમણે આ આયોજન માટે રૂઝાન ખંભાતાને અભિનંદન આપ્યા હતા.

English summary
Gujarat CM anandiben patel speech for empower woman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X