RJ દેવકી સાથે મુખ્યમંત્રી આનંદીબેને વીતાવ્યો એક દિવસ...

રેડ એફ એમની જાણીતી આરજે દેવકી, કે જેના પ્રોગ્રામને હાલમાં જ ન્યૂયોર્ક ખાતે વર્લ્ડ બેસ્ટ રેડિયો પ્રોગ્રામનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેને રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાની સાથે આખો દિવસ વીતાવાની એક અનોખી ભેટ આપી હતી. જે બાદ દેવકીએ સીએમ સાથે કેવી રીતે આખો દિવસ પસાર કર્યો હતો અને તેના વીડિયો સોશ્યલ મીડિયા સાઇટ પર અપલોડ કર્યા હતા.

ત્યારે આ વીડિયો દ્વારા આનંદીબેનના દિવસભરની કેટલીક રસપ્રદ વાતો બહાર આવી હતી. સાથે જ આનંદીબેનના કૂક અને યોગ ટીચર સાથે પણ આરજે દેવકીએ મુલાકાત કરી હતી. ત્યારે આ સમગ્ર મુલાકાતના કેટલાક રસપ્રદ અંશ અને આનંદીબેનના દિવસની શરૂઆત વિષે કેટલીક રસપ્રદ માહિતી જાણો અહીં...

આનંદીબેનનો નાસ્તો

આનંદીબેનનો નાસ્તો

આરજે દેવકીએ જ્યારે આનંદીબેનના કૂકથી વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે આનંદીબેન રોજ સવારે નાસ્તામાં કઠોળ અને સાદો નાસ્તો ખાઇ દિવસની શરૂઆત કરે છે.

કડવી દવા

કડવી દવા

એટલું જ નહીં ડાયાબિટઝના કારણે તે સવારે એક કડવું પીણું પણ પીવે છે. અને યોગ પણ કરે છે.

યોગ ટીચર

યોગ ટીચર

આનંદીબેનના યોગ ટીચર અને આર જે દેવકી વચ્ચે ફ્લેક્સિબિલિટીનો ટેસ્ટ પણ થયો હતો.

સીએમ સાથે આખો દિવસ

સીએમ સાથે આખો દિવસ

ત્યારે સીએમ સાથેનો આ આખો દિવસ આરજે દેવકીએ 15મી જુલાઇએ મનાવ્યો હતો. જે દિવસ સુરતમાં આનંદીબેન અને હાર્દિક એક જ જગ્યા યોગાનુંયોગ સાથે હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X