ACB દ્વારા હળવદ પોલીસ કોન્સ્ટેબસને 20 હજારની લાંચ લેતા ઝડપ્યો

હળવદ પોલીસ સ્ટેશનમાં કામ કરતા કોન્સ્ટેબલને એસીબીએ 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપ્યો. જાણો વધુ અહી.

હળવદ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નરેન્દ્રભાઈ કણજારીયા ગાંધીનગર ACB ના છટકામાં લાંચમાં ઝડપાઈ ગયો છે. મિયાણી ગામે રહેતા ચંદુભાઈ રંભાણી પાસે હળવદ પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ એ રેતીમાં વાહનો ચલાવવા માટે માસિક 20 હજારની લાંચ માંગી હતી. ફરિયાદી એ પોતાની પાસે અત્યારે પૈસા નથી અને બાદમાં પૈસા આપી જઈશ તેમ કહી આ અંગેની ફરિયાદ ACB કરી હતી.

police

ગત રાત્રીના ફરિયાદીએ કોન્સ્ટેબલને ફોન કરી પૈસા લઇ જવા કહેતા કોન્સ્ટેબલે પોતે બહાર હોવાનું કહી પોતાના માણસ વજાભાઇ રબારી ને આપી દેવા કહેલ. વજાભાઇ આ પૈસા લેવા આવતા ગાંધીનગર acb ના છટકામાં ઝડપાઈ ગયા હતા. બાદમાં કોન્સ્ટેબલની પણ અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ભષ્ટ્રાચાર નિરોધક ખાતાની ત્વરીક કાર્યવાહીથી પોલીસ ફોર્સમાંં ચાલી રહેલ આ ભષ્ટ્રાચાર ખુલ્લો પડ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X