ગુજરાત ડીજીપી આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્શટેન્શન,31 મેં ના રોજ કાર્યકાળ પૂર્ણ થતો હતો
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્શટેન્શન આપવમાં આવ્યુ છે. 1985 બેન્ચના પોલીસ વડાનો કાર્યકાળ 31 મેં રોજ પૂર્ણ થઇ રહ્યો હતો. જેને ગુજરાત કેબિનેટની મંજૂરીથી 8 મહિના સુધી એક્શટેન્શન આપવામાં આવ્યુ છે. રાજ્યમાં આગ
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્શટેન્શન આપવમાં આવ્યુ છે. 1985 બેન્ચના પોલીસ વડાનો કાર્યકાળ 31 મેં રોજ પૂર્ણ થઇ રહ્યો હતો. જેને ગુજરાત કેબિનેટની મંજૂરીથી 8 મહિના સુધી એક્શટેન્શન આપવામાં આવ્યુ છે. રાજ્યમાં આગામી 6 મહિનામાં ચૂટણી યોજવા જઇ રહી છે જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તેમનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો છે.

આશિષ ભાટિયા દ્વારા અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ જેવા કેસોની 19 દિવસમાં ઉકેલી નાખ્યો હતો. સાથે ગુજરાતના હાઇ પ્રોફાઇલ કેહેવાતા કેસોનો નિકાલ પણ તેમના દ્વારા સરળતાથી ઉકેલી નાખ્યા હતા. આશિષ ભાટિયા દ્વારા પોતાની ખરાબ તબિયતને લઇને સરકારને વહેલા રિટાયર્ડ માટે અપિલ કરી હતી. પણ તે સ્વીકારવામાં આવી ન હતી. .












Click it and Unblock the Notifications
