For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"પીએમ મોદી વારંવાર ગુજરાત આવાની જરૂર કેમ પડી રહી છે," પાયલટ સાથે વિવાદ બાદ ગહલોતનું પીએમ પર નિશાન

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને સચિન પાયલટ વચ્ચે ખેચતાણ ચાલુ છે. આ વચ્ચે અશોક ગહલોતએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ લઇને કટાક્ષ કર્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે શનિવારે પ્રધાનમત્રી નરેન્દ્

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને સચિન પાયલટ વચ્ચે ખેચતાણ ચાલુ છે. આ વચ્ચે અશોક ગહલોતએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ લઇને કટાક્ષ કર્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે શનિવારે પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા જણાવ્યું હતુ કે, પીએમ મોદી ગુજરાતની વારંવાર પ્રવાસ કેમ કરવો પડી રહ્યો છે. અશોક ગહલોતે કહ્યુ કે," પીએમ મોદીને વારંવાર ગુજરાત આવાની શુ જરુર છે. જ્યારે તેમનું નામ જ કાફી છે. એવુ એટલા માટે છે કે કેમ કે બીજેપી અત્યારે ડરી ગઇ છે.

CONGRESS

સીએમ અશોક ગહલોતેે ન્યુઝ એજેન્સી એએનઆઇ સાથએ વાત કરતા જણાવ્યુ હતુ કે, " જો બીજેપી ગુજરાત ચુંટણીમાં હારી જાય છે તો. તેના માટેનું કારણ વધતી જતી મોઘવારી અને બેરોજગારી હશે.

સીએમ અશોક ગહલોતે એક ટીપ્પણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચૂટણી રાજ્યમાં ત્રણ બેક ટુ બેક ચૂંટણી સભા સંબોધ કર્યા બાદ આવી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ગૃહ રાજ્યમાં કેટલિય ચૂટણી સભાને સંભોધિત કરી છે. આમ આદમી પાર્ટી અને કોગ્રેસ ગુજરાત વિધાનસભા ચૂટણીમાં ભાજપ માટે પડકાર છે. ભાજપ ગુજરાતમાં 27 વર્ષ બાદ શાસન કરી રહી છે.

અશોક ગહલોતે એનડીટીવી સાથેન વાત કરતા જણાવ્યુ હતુ કે, પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટને ગદ્દા કહ્યા હતા. સીએમ અશોક ગહલોતે કહ્યુ કે, " જો પાયલટે માફી માગી લીધી હોત તો તેના વિરુદ્ધ કોઇ બગાવત ના થાત. પાયલટ વિરુદ્ધ 90 ધારાસભ્યોએ વિદ્રોહ કર્યો હતો. અને અમારા કેટલાય મંત્રીઓએ પણ કહ્યુ કે, તે ગદ્દાર છે.

English summary
Ashok Gehlot raised questions on Modi's Gujarat tour
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X