અમિત શાહ અમદાવાદમાં 210 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અને ગુજરાત ગાંધીનગરના સાસંદ અમિત શાહ ગુજરાતના બે દિવસની મુલાકાતે આવ્યા છે. તેમના આ મુલાકાત દરમિયાન પોતાના મતવિસ્તારમાં 250 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણના કરશે. ગાંધીનગર ખ
કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અને ગુજરાત ગાંધીનગરના સાસંદ અમિત શાહ ગુજરાતના બે દિવસની મુલાકાતે આવ્યા છે. તેમના આ મુલાકાત દરમિયાન પોતાના મતવિસ્તારમાં 250 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણના કરશે. ગાંધીનગર ખાતે વિવિધ કામોના લોકાર્ફમ કર્યા બાદ આજે અમદાવાદ ખાતે વોટર સપ્લાય, હાઉસિંગ તથા સ્પોર્ટ્સ કોંપ્લેક્ષ, ફ્લાયઓવર બ્રિજ, લેક રિડેવલપમેન્ટ પ્રોઝેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

કેન્દ્રીય મંત્ર આજે અમદવાદના બોપલ વિસ્તારમાં ટીપી 1,2 અને 3 માં અંદાજીત 77.53 કરોડના ખર્ચે વોટર સપ્લાય પ્રોજેક્ટ બોપલ ટીપી 3માં EWS પ્રધાનમંત્રી આવાસ 7.73 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. મણીપુર ગૌધાવી પીપી429 ખાતે 9.97 નવીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરશે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા એસ.પી રિંગ રોડ પરના કમોડ જંક્શન પર 77.71 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ કલોક ખાતે કપિલેશ્વર લેકનું રૂપિયા2.61 કરોડના ખર્ચે રિ ડેવલપમેન્ટ, મણીપુર ગોધાવી ટીપી સ્કીમ નંબર 429 ધોળકા બ્રાન્ચ કેનાલ પર અંદાજીત 14 કરોડના ખર્ચે બ્રિજનુ કામ હાધ ધરવામા આવશે. અમદાવદ શહેર નજીક ઔડાના વિ્સ્તારોના ગામોમા રૂપિયા 5 કરોડના ખર્ચે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ હાધ ધરવામાં આવશે.
અમદાવાદ ખાતે એસ.પી રિંગરોડ પર 10.17 કરોડના ખર્ચે વૃક્ષા રોપણ કરવામાં આવશે. આઝાદિકા અમૃત મોહત્સવ અંતર્ગત6.06 કરોડના ખર્ચે ઔડ સમાવિષ્ટ ગામોમાં વૃક્ષા રોપણ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
