પૈસા માટે યુવતીએ પોતાની જાતને ફેસબુક પર વેચી
વડોદરા, 28 નવેમ્બરઃ ગરીબી સારામાં સારા લોકો ખરાબ કામ કરવા માટે મજબૂર કરી દે છે. આવો જ એક કિસ્સો વડોદરાની યુવતી સાથે થયું છે. બીમાર પિતા અને લકવાગ્રસ્ત માતાના ભરણપોષણ માટે એક યુવતીએ પોતાની જાતને વેચવાનો નિર્ણય કર્યો છે. તેણે પોતાની બોલી લગાવી છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર યુવતીએ પોતાની બોલી લગાવીને વેચવાનો નિર્ણય કર્યો છે.

તે આ બધુ કરવા માગતી નથી, પરંતુ પરિવાર ચલાવવા માટે તેને આ બધુ મજબૂરીમાં કરવું પડી રહ્યું છે. બીજી તરફ તેણે એ પણ જણાવ્યું કે, ફેસબુક પર તસવીરો અને પોતાની મજબૂરી જણાવ્યા બાદ 95 ટકા લોકોએ તેને મદદ કરવાના બદલે, નોકરી આપવાના બદલે તેને ખરીદવા માટે ફોન કર્યો છે.












Click it and Unblock the Notifications
