સાર્બિયાના જંગરમાં બેયર ગ્રિલ્સ અને રણવિર સાથે જોવા મળશે
સુપર સ્ટાર રણવીર સિંહ અત્યારે પોતાની ફિલ્મોને લઇને વ્યસ્ત જોવા મળી રહ્યા છે. પરંતું તેની વચ્ચે અત્યાર વધુ એક સમાચાર મળી રહ્યા છે. રણવીર હવે નેટફ્લિક્સના શો રણવીર વર્સેઝ વાઇલ્ડ વિદ બેયર ગ્રિલ્સમાં નજર આવશે તેના માટે તેણે
સુપર સ્ટાર રણવીર સિંહ અત્યારે પોતાની ફિલ્મોને લઇને વ્યસ્ત જોવા મળી રહ્યા છે. પરંતું તેની વચ્ચે અત્યાર વધુ એક સમાચાર મળી રહ્યા છે. રણવીર હવે નેટફ્લિક્સના શો રણવીર વર્સેઝ વાઇલ્ડ વિદ બેયર ગ્રિલ્સમાં નજર આવશે તેના માટે તેણે તૈયાર કરી લીધી છે. શો નું ટ્રીઝર પણ રિલિઝ કરવામાં આવ્યું છે.

રણવીર સાર્બિયામાં પોતાના પ્રેમ માટે એક દૂર્લભ ફૂલની ખોજ માટે જંગલમાં જશે. રણવીરસિંહ એકલા એવા કલાકાર કે જે નથી બિયર ગ્રિલ્સ સાથે નજર આવશે. આ પહેલા ઘણા સ્ટાર તેની સાથે જોવા મળ્યા છે .ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમનો ભાગ બની ચૂક્યા છે.
પોતાના આવનાર ફિલ્મોને લઇને રણવીર સિહ ઘણા વ્યસ્ત જોવા મળે છે. હાલમાં તેની જયેશભાઇ જોરાદર ફિલ્મનો હિસ્સો બન્યા હતા. ફિલ્મ જો કે, રિલિઝ થયા બાદ એટલી ચાલી નહી. આ ફિલ્મમાં રણવીરે એક ગુજરાતીનું પાત્ર ભજવ્યું હતુ.
More From
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
