ભરૂચ પોલીસે નામચીન બુટલેગર જીતુની ધરપકડ કરી

ભરૂચ પોલીસે નામચીન બુટલેગર જીતુની ધરપકડ કરી

ગાંધીના ગુજરાતમાં આજે પણ કરોડો રૂપિયાનો દારૂ પીવાય છે, ડ્રાય સ્ટેટ હોવા છતાં ગુજરાતમાં બુટલેગરોનો રાફડો ફાટ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચ જેવા શહેરોમાં દારૂનું ખુબ સેવન છે.

bootlegger

Recommended Video

ભરૂચ : બુટલેગર જીતુને પોલીસે ઝડપી પાડ્યો

કોરોના મહામારીને કારણે છેલ્લા ઘણા સમયથી વેપાર ધંધાઓ પર અસર પડી છે જ્યારે નશાનો વેપલો કરતા લોકોને છૂટો દોર મળ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. ભરૂચ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં દિવસેને દિવસે દારૂનું દુષણ વધી રહ્યું છે.

ભરૂચના જીતુ ખત્રીને નામના નામચીન બુટલેગરને સુરત લોકલ ક્રાઈમ બ્રાંચે ભરૂચ-અંકલેશ્વર રેલવે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાંથી પકડી પાડ્યો હતો. જીતુ ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને ભરૂચ આવી રહ્યો હતો તે દરમિયાન પોલીસે દરોડા પાડી 59500ના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ કરી છે. માહિતી મુજબ આરોપી જીતુ ખત્રી મુંબઈના બોરીવલીથી આ દારૂનો જથ્થો ભરૂચ લાવી રહ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X