8 જૂનથી 4 મહિના માટે રદ કરાઇ ભુજ-પાલનપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ
Bhuj-Palanpur Intercity Express: પશ્ચિમ રેલવે દ્વારા ટેકનિકલ કારણોસર ટ્રેન નંબર 20928/20927 ભુજ-પાલનપુર-ભુજ ઇન્ટરસિટી એક્સપ્રેસ 08 જૂન 2024 થી 07 ઓક્ટોબર 2024 સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 19405/19406 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન સમયપત્રક મુજબ ચાલશે. જેની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 20928/20927 ભુજ-પાલનપુર-ભુજ ઇન્ટરસિટી 08 જૂન 2024 થી 07 ઓક્ટોબર 2024 સુધી રદ રહેશે.
www.enquiry.indianrail.gov.in વેબસાઈટ પર ટ્રેનોના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને માળખું સંબંધિત વિગતવાર માહિતી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
