For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂપેન્દ્ર પટેલની નવી સરવાકમાં 11 મંત્રીઓના પત્તા કપાયા, 7 મત્રીઓ કારાય રીપિટ

ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજી વાર શપથ લીધા છે. તેની સાથે કેબિનેટની પણ રચના કરામાં આવી તેની સાથે જ લઇને અનેક પ્રકારના નામોની અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દિધો છે. ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેમાટં 11 જેટલા મ

|
Google Oneindia Gujarati News

ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજી વાર શપથ લીધા છે. તેની સાથે કેબિનેટની પણ રચના કરામાં આવી તેની સાથે જ લઇને અનેક પ્રકારના નામોની અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દિધો છે. ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેમાટં 11 જેટલા મંત્રીઓના પત્તા કાપી નાખવામાં આવ્યા છે. તો તેની સાથે કેટલાક નવા ચહેરાને પણ સ્થાન આપવામાં આવ્યુ છે. અને 7 મંત્રીઓને રીપિટ કરવમાં આવ્યા છે.

JITU VAGHANI

ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં જે મંત્રીઓના પત્તા કાપવામા આવ્યા છે તેમા જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, નરેશ પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, જીતુ ચૌધરી મનિષા વકિલ, નિમિશા સુધાર ગજેન્દ્રસિહં પરમાર, વિનોધ મોરડીયા વિનોદ મોરડીયા દેવા માલમનો સમાવેશ થાય છે.

ભૂપેન્દ્ર પટેલની સરકરામાં 8 મંત્રી કેબિનેટ, 8 રાજ્ય કક્ષાના છે. જેમા હર્ષ સઘવી અને જગદીશ વિશ્વકર્માને સ્વતંત્ર હવોલો સોપવામાં આવ્યો છે. નવી સરકારમાં 7 મંત્રીઓને રીપિટ કરવામાં આવ્યા છે. જેમાથી 5 મંત્રીઓના ખાતા રીપિટ કરાયા છે. હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ કુબેર ડંડોર, રાઘવજી પટેલ, જગદીશ વિશ્વકર્માનો સમાવેશ થાય છે. આ વખતની કેબિનેટમાં શિક્ષણને બે ભાગમાં વહેચી દેવામાં આવ્યુ છે. એટલે કે બે કેબિનેટ શિક્ષણ મંત્રીઓ બનાવામાં આવ્યા છે. રાજ્ય કક્ષાના મત્રી પ્રફુલ માનસેરિયાને સંસદીય બાબતો ઉપરાંત પ્રથમિક માં. અને પ્રોઢ શિક્ષણ તથા ઉચ્ચ શિક્ષણની જવાબદારી સોપવામાં આવી છે.

English summary
Big heads including Jitu Vaghani, Purnesh Modi were beheaded
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X