બિપરજોય વાવાઝોડાને પગલે ભાજપે પાતના તમાામ કાર્યક્રમો કર્યા રદ્દ
રાજ્યેમાં દરિયાકાઠાની વિસ્તારો સહિત ઘણા વિસતારોમાં બિપરજોય વાવાઝાડાની અસર દેખાઇ રહી છે. જેને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં સંભવિત વાવાઝડાને ધ્યાનામાં રાખીને ભાજપના આગામી કાર્યક્રમોને તારીખ 12,13,14,15 ના દરેક જાહેર કાર્યક્રમોને મુલતવી રાખવામાં આવ્યા છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી શાસનના 9 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે જેમા કેન્દ્ર અને રાજ્યના નેતાઓ જનતાની વચ્ચે જઇેન 9 વર્ષના શાસનની સિદ્ધીઓ ગણાવી રહ્યા છે.
રાજ્યમાં હાલ દરિયાકાઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના ખતરો તોળાઇ રહ્યો છે. જે ગતિએ વાવાઝોડુ આગળ વધી રહ્યુ છે તે જોતા ગુજરાતના દરિયા કાઠાના વિસ્તારો સહિત ગુજરાતના અમુક જિલ્લાોમાં પણ તેની અસર જોવા મળશે. જેના લીધે અલર્ટના ભગ રૂપે રાજ્યના અને કેન્દ્રના હવામાન વિભાગ દ્વારા ખેડુતોને આ દિવસો દરમિયાન દરિયો ના ખેડવા તેમજ પોતાના માલ સામાનને ઢોર ઢાખરને સુરક્ષિત સ્થળ પર ખસેડી દેવા માટે કહી દેવામાં આવ્યુ છે.
રાજ્યમા આ સાથે 15 જુનના રોજ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
