For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની પ્રદેશ કારોબારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત વધારવાના લક્ષ્યાંક પર ભરા મુકાયો

ભાજપની પ્રદેશ કારોબારી મળી હતી જેમા સમગ્ર રાજ્યમાંથી ભાજપના કાર્યકર્તા અને પદ્દાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસગે ભાજપના ટોચના નેતાઓ સકારના મત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

|
Google Oneindia Gujarati News

સુરેન્દ્રનગર ખાતે ભારતીય જનતા પાર્ટીની કારોબારી ચાલી રહી છે જેમા ભાજપ દ્વારા આગામી દિવસોમાં આવનાર 72 નગરપાલિકા અે 2 જિલ્લા અને 17 પંચાયતની ચૂટણી જીતવા પર ચર્ચા કરવામાં આવી હતી. આજની બેઠકામાં રાજ્યના તમામ મંત્રીઓ હાજર રહેશે. આ બેઠકમા ડાટા મેનેજમેન્ટ અને તેના ઉપયોગને લઇને ચર્ચા કરવામાં આવશે. આ અંગે ભાર્ગવ ભટ્ટ અને ત્યાર બાદ સરકારની માહિતી અંગે સરકાર મંત્રી જન્મદિવસ વિશ્વકર્મા અને ગૃહમંત્રી હર્ષ સઘવી પ્રઝેન્ટેશન રજુ કરશે.

Bhupendra patel

આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા તમામ 26 બેઠકો કબજે કરવા માટે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠક ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં જે બેટકો પર કોગ્રેસ અને આપના ઉમેદવારોને વધારે મતો મળ્યા છે તેમજ ભાજપને પાતળી સરસાઇથી જીત મળી છે તેવી 55 બેઠકો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

English summary
BJP state office met in Surendra Nagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X