પશ્ચિમ બંગાળમાં હિસા પર અમિત માલવીયાએ ટ્વીટ પર નારાજ TMC સાસંદ નુસરત જ્હા, ટ્વીટ કરીને કહી આ વાત
પશ્ચીમ બંગાળમાં પંચાયત ચુંટણી દરમિયાન હિંસાને લઇને ભાજપા અે ટીએમસી વચ્ચે શાબ્દીક જંગ ચાલુ છે. શનિવારે ટીએમસીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપના આઇટી સેલના મુખ્યા અણિત માલવીયા પર આરોપ લગા્યો હતો કે, તે બુથ કેપ્ચરીગનું ભ્રામક અભિયાન ચલાવી રહ્યા છે.

ઉલ્લેખનીય બાબત છે કે, પશ્ચિમ બગાળમાં પચાયત ચૂંટણી દરમિયાન 18 લોકોની મૌત, બેલેટ બોક્સની સાથે તોડફોડ, ઘણા ગામડામાં બોમ્બ ફેકવાની ખબર સામે આવી રહી છે. ત્યાર બાદ હવે ભાજપા અને ટીએમસી વચ્ચે શાબ્દીક જંગ શરુ થઇ ગઇ છે
અમિત માલવીયાએ ટ્વીટ કરીને મામતા બેનર્જી પર આરોપ લગાવ્યો છેકે, તેમણે પશ્ચિમ બંગાળમાં લોકંતત્રનુ મજાક બનાવી દિધો છે. ડાયમંડ હાર્બલમાં તેમના ભત્રીજા ખુદ બુથ પર બેલેટ બોક્સમાં સ્ટેપ લગાવ્યા છે. ટીએમસીએ વોટિગ બાદ રાતમાં બુથ કેપ્ચરીગ કર્યુ હતુ. ના કોઇ સુરક્ષા ના કોઇ સીસીટીવી કેમરા. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બનર્જી ડાયમંડ હાર્બલ સંસદીય ક્ષેત્રમાં સાસંદ છે.
અમિત માલવિયાએ દાવો પર વલટ વાર કરતા ટીએમસી સાસંદ નસુરત જહાએ કહ્યુ કે, જુઓ કેવી રીતે ભાજપાના નેતા પશ્ચિમ બંગાળમાં અફવાહ ફેલાવી રહ્યા છે. નેત્ર જીપી મથુરાપુર લોકસભા ક્ષે્ત્રમાં આવે છે. નાકિ ડાયમંડ હાર્બરમાં જેવુ અમિત માલવિયા દાવો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય બાતત છે કે, પશ્ચિમ બગાળમાં 2003 થી દર વખતે ચૂંટણી દરમિયાન હિંસા થાયછે. પંચાયત ચૂંટણી દરમિયાન 76 લોકોની અત્યાર સુધીમાં મૌત થઇ ગઇ છે. જ્યારે મતદાન વાળા દિવસે 2003 થી અત્યાર સુધીમાં 40 લોકોની મૌત થઇ ગઇ છે.












Click it and Unblock the Notifications
