ચૈતર વસાવાએ UCC મામલ અરવિંદ કેજરીવાલ સાથે કરી બેઠક
યુનિફોર્મ સિવિલ કોડને લઇને ગુજરાતમાં આદિવાસી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે.દિલ્હીના મુખ્યમત્રી અરવિંદ કેજરીવાલે યુસીસીને સમર્થન જાહેર કર્યુ હતુ. પરંતુ ગુજરાતમા વિરોધ જોતા સમર્થન પાછુ ખેંચી લીધુ હોવાનું સામે આવ્યુ છે. આમ આદમી પાર્ટી દ્વારા UCC ને સમર્થન જાહેર કરવામાં આવતા તેના ધારાસબ્ય ચેતર વસાવાએ રાજીનામુ આપવાની ધકમી આપી હતી.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ દિલ્હીના મુખ્યમત્રી અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કીર હતી. આખરે બેઠક બાદ કેજરીવાલે સ્પષ્ટતા કરવી પડી હતી કે, જો આદિવાસી સમાજને આ કાયાથી નુક્શાન થઇ રહ્યુ છે તો આ મામલે આપ સમર્થન નહી આપે પરંતુ તેનો વિરોધ કરશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન જાહેરાત કરી હતી. આપના નેતા પ્રફુલ વસાવાએ પક્ષમાથી રાજુનમુ ધરી દિધુ હતુ. ગુજરાત આપમાં ભંગાણ પડતા દિલ્હીમાં તેના પડઘા પડ્યાહતા. લોકસભાની ચૂંટણી પહેલા આદિવાસી સમાજને આપ નારાજ કરી શકે તેમ નથી. ત્યારે ચૈદર વસાવાને દિલ્હીનું તેડુ આવ્યુ હતુ. દિલ્હીમા ચેતર વસાવા સાથે આપ નેતા અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરી હતી.












Click it and Unblock the Notifications
