For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદ્રયાન-2 હશે ભારત-રશિયા અભિયાન

By Super
|
Google Oneindia Gujarati News

moon-mission
અમદાવાદ, 23 જાન્યુઆરીઃ ભારતીય અંતરિક્ષ અનુસંઘાન સંગઠન(ઇસરો) પ્રયોગશાળામાં એક ટોચના અધિકારીએ કહ્યું કે, ભારતના બીજા ચંદ્ર અભિયાનને રશિયાની ભાગીદારી સાથે અંજામ આપવામા આવશે, કારણ કે, તેમાં કંઇક મોડું થઇ ગયું છે.

ફિજિકલ રિસર્ચ લેબોરેટરીના નિદેશક જેએન ગોસ્વામીએ જણાવ્યું કે, ભારત રશિયા સંયુક્ત પરિયોજના ચંદ્રયાન-2માં પ્રગતિ થઇ રહી છે, કારણ કે તેમાં કંઇક મોડું થયું છે.

અમદાવાદ સ્થિત આ પ્રયોગશાળા ઇસરોનો અંગ છે. ગોસ્વામીએ કહ્યું કે, ભારત-રશિયા અભિયાન આગળ વધી રહ્યું છે. પરિયોજનામાં મોડું થયું છે. હાલ અમે મંગળ પરિયોજના માટે પૂરા મનોબળથી કામ કરી રહ્યાં છીએ. જેને નંવેમ્બરમાં અંજામ આપવામાં આવ્યો છે. થોડા સમય માટે ચંદ્ર અભિયાનમાં વિલંબ થયો છે.

રોસ્કોમોસ, રશિયાની સ્પેશ એજન્સી અને ઇશરો દ્વારા 12 નવેમ્બર 2007ના રોજ આ કરાર કરવામાં આવ્યો હતો. કરાર અનુસાર રોસ્કોમોસ દ્વારા રોવર ઓર્બિટેર આપશે અને ભારત દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવશે અને આ મિશન માટે લેન્ડર તૈયાર કરવામાં આવશે.

English summary
India's second lunar mission will be undertaken with Russian participation though it has got delayed, a top official of an ISRO lab said on Tuesday amidst reports that 'Chandrayaan 2' will be a solo mission.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X