મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમરેલી જિલ્લાને આપી ખાસ ભેટ, બગસરા બનશે નવો પ્રાંત
અમરેલી જીલ્લાના લોકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. અમરેલી જીલ્લા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. CM રૂપાણીએ અમરેલી જિલ્લાને એક આગવી ભેટ આપી છે. પહેલા આજુબાજુના લોકોને નાનામોટા કામ માટે અમરેલી જીલ્લા સુધી ધક્કા થતા
અમરેલી જીલ્લાના લોકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. અમરેલી જીલ્લા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. CM રૂપાણીએ અમરેલી જિલ્લાને એક આગવી ભેટ આપી છે. પહેલા આજુબાજુના લોકોને નાનામોટા કામ માટે અમરેલી જીલ્લા સુધી ધક્કા થતા હતા. હવે સરકારે બગસરાને નવો પ્રાંત બનાવવામાં આવશે. બગસરાને નવો પ્રાંત બનાવતા લોકોને નાનામોટા કામોમાં સરળતા થઇ રહશે અને અમરેલી સુધી ધક્કા ખાવાનો વારો નહી આવે.

આ પણ વાંચો: Bird Flu: સુરેન્દ્રનગરમાં મૃત પક્ષીઓ મળી આવ્યા, તંત્રમાં દોડધામ












Click it and Unblock the Notifications
