હિમાચલ મુસલાધાર વરસાદથી ભારે તારાજી, ઘરોમાં ઘુસ્યા ગટરના ગંદા પાણી, બાદલ ફાટ્યુ
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ચારેબાજુ ભારે તારાજી સર્જાઇ હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના ઘણા જિલ્લાઓણાં મુસળાધાર વરસાદમાં તારાજી સર્જી દિધી છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સમસ્યાનો સમાનો કરવો પડી રહ્યો છે. કુલ્લુમાં વાદળ ફાટવાની ખબર છે. ભારે વરસાદના લીધે વિજળી અને ભૂષ્ખલનના લીધે ઘણા ઘરો પર ખતરો છે.

ભારે વરસાદ વચ્ચે ઘણા નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રિપોર્ટ્સ અનુસાર મંડી જિલ્લામાં વરસાદથી ભારે નુકસાન થયુ છે. દર ક્ષેત્રની મંથલા પંચાલયતમાં રાતમાં મુસલધાર વરસાદ પડી હી. જેના લીધે મંથલા પંચાયતના સામુદાયિક ભવન ખરાબ રિતે પ્રભાવીત થયો છે. ભવનના રૂમમાં પત્થર પણ તણાયને આવ્યા છે .
છેલ્લા 24 કલાકામાં મંડી જિલ્લાના ઘણા ભાગમાં ભારે વરસાદથી નુક્સાન થયુ છએ. જિલ્લા ભરમાં ઘમા વિસ્તારો પર ભૂશ્ખલનની ઘણાઓ પણ સામે આવી છે. પહાડી વિસ્તારોમાં લગાતાર વરસાદ થઇ રહી છે. એવામાં વ્યાસ નદીનો જલસ્તર વધી ગયો છે. હાલાતનો નીરિક્ષણ કરવા પહોચેલા ધારાસભ્ય અનિલ શર્માએ પુર પ્રભાવિત લોકો સાથે મુલાકાત કરી હતી. તેણએ મદદની પુરો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. છેલ્લા 24 કલાકમાં 64.4 મીમી વરસાદ નોધવામાં આવી છે.
તો ચંબમાં ખડમુખ હોલી રોડ પર ખડમુખ સ્થાન પર પાણી ભરવાના લીધે રોડ દુર્ઘટના સામે આવી છે. એક ઘરમાં એનએચપીસીના બાધ પડી ગયો છે. કારમાં કેટલા લોકો સવાર હતા. તેની પુષ્ટી કરવામાં નથી આવી. અધિકારીએ જણાવ્યુકે, પોલીસ ટીમ મૃતકોને શોધી રહી છે.












Click it and Unblock the Notifications
