મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંગદાન કરનાર પરીવારના સભ્યોનું કર્યુ સમ્માન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ State Organ and Tissue Transplant Organization (SOTTO), Indian Medical Association ની ગુજરાત બ્રાન્ચ તેમજ ગુજરાત મીડિયા કલબ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત 'અંગદાન મહોત્સવ' માં ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે ઉપસ્થિત મહાનુભાવો તથા જાગૃત નાગરિકો દ્વારા અંગદાન સંદર્ભે સામુહિક પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
