CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કોફિટેબલ બૂકનું વિમોચન કરાયું
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી કોફિટેબલ બૂકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ બુકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કચ્છ વિસ્તારના પુનઃ નિર્માણ અને પુનઃ વિકાસનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા પ્રકાશિત આ કોફીટેબલ બુકમાં 2001ના ભૂકંપ પછી ભુજીયા ડુંગરના ટ્રાન્સફોર્મેશ અને ગુજરાતની વિકાસયાત્રાની ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે.

કોફિટેબલ બૂકમાં કચ્છનું ખમીર અને ઝમીર ઝળકાવવા સાથે ગુજરાતીઓની શૂન્યમાંથી સર્જન કરવાની ક્ષમતા,આફતને અવસરમાં પલટવાના સ્વભાવની પરિચાયક સમાન છે.












Click it and Unblock the Notifications
