કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હરિભાઈ ડોરિયાનુ 94 વર્ષની વયે નિધન
લીંબડી ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હરિભાઈ ડોરીયાનુ 94 વર્ષની વયે નિધન થઈ ગયુ છે.
સુરેન્દ્રનગરઃ એક દુઃખદ સમાચાર કોંગ્રેસ માટે લીંબડીથી મળી રહ્યા છે. લીંબડી ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હરિભાઈ ડોરીયાનુ 94 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. હરિભાઈ ડોરીના નિધનથી કોંગ્રેસમાં શોકની લાગણી પ્રવર્તી ગઈ છે. વર્ષ 1968માં હરિભાઈ ડોરીયા લીંબડીના ધારાસભ્ય હતા તેમજ વર્ષ 1981માં તેઓ એસ.ટી બોર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે.













Click it and Unblock the Notifications
