For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election 2017 : 76 ઉમેદવારોની ત્રીજી યાદી ગુજરાત કોંગ્રેસે રજૂ કરી

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે તેના 76 ઉમેદવારોની ત્રીજી યાદી મોડી રાતે જાહેર કરી છે. ત્યારે કયા ઉમેદવારને ક્યાંથી સીટ મળી છે તે અંગે વિગતવાર વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

મોડી રાતે ગુજરાત કોંગ્રેસ આખરે તેની 76 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારી ભરવાની તારીખ નજીક આવતા મોડી રાતે 1 વાગ્યાની આસપાસ કોંગ્રેસે તેની આ યાદી તેના અધિકૃત સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર મૂકી છે. જેમાં કેટલાક ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે તો કેટલીક જગ્યાએ નવા ઉમેદવારો જોવા મળ્યા છે. કોંગ્રેસે તેની જૂની નીતિ પ્રમાણે છેક છેલ્લે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ત્યારે આ નવી લિસ્ટ મુજબ કયા ઉમેદવારોને ક્યાંથી ટિકિટ મળી છે વિગતવાર જાણો અહીં..

congress

1. ગેનીબેન ઠાકોર - વાવ
2. નાથાભાઈ પટેલ - ધાનેરા
3. કાંતિભાઈ ખરાડી - દાંતા
4. મહેશભાઇ પટેલ- પાલનપુર
5. ગોવાભાઈ રબારી - ડીસા
6. દિનેશ ઝાલેરા - કાંકરેજ
7. ડો.કિરીટ પટેલ - પાટણ
8. રામજી ઠાકોર - ખેરાલુ
9. આશાબેન પટેલ - ઊંઝા
10. મહેશ પટેલ - વિસનગર
11. ભરત ઠાકોર - બેચરાજી
12. રમેશભાઈ ચાવડા - કડી
13. જીવાભાઈ પટેલ - મહેસાણા
14. નાથાભાઈ પટેલ - વિજાપુર
15. કમલેશ પટેલ - હિંમતનગર
16. અશ્વિન કોટવાલ - ખેડબ્રહ્મા
17. અનિલ જોસિયારા - ભીલોડા
18. રાજેન્દ્રસિંહ ઠાકોર - મોડાસા
19. ધવલસિંહ ઝાલા - બાયડ
20. મહેન્દ્રસિંહ બારૈયા - પ્રાંતિજ
21. કામિનીબા રાઠોડ - દહેગામ
22. ગોવિંદ ઠાકોર - ગાંધીનગર સાઉથ
23. સુરેશભાઈ પટેલ - માણસા
24. બળદેવજી ઠાકોર - કલોલ
25. પુષ્પાબેન ડાભી - સાણંદ
26. શશિકાંત પટેલ - ઘાટલોડિયા
27. મિહિર શાહ - વિજાપુર
28. વિજય દવે - એલિસબ્રીજ
29. નીતિન પટેલ - નારણપુરા
30. ઈન્દ્રવિજય સિંહ ગોહિલ - નિકોલ
31. ઓમપ્રકાશ તિવારી - નરોડા
32. બાબુભાઈ માંગુકિયા - ઠક્કરબાબા નગર
33. અરવિંદસિંહ ચૌહાણ - અમરાઈવાડી
34. ગ્યાસુદ્દીન શેખ - દરિયાપુર
35. શ્વેતા બ્રહ્મભટ્ટ - મણિનગર
36. શૈલેષ પરમાર - દાણીલીમડા
37. જીતુભાઈ પટેલ - સાબરમતી.
38. પંકજ પટેલ - દસક્રોઈ
39. રાજેશ કોળી - ધંધુકા
40. ખુશમાનભાઈ પટેલ - ખંભાત
41. રાજેન્દ્રસિંહ પરમાર - બોરસદ
42. અમિતભાઈ ચાવડા - અંકલાવ
43. કપાલિબેન ચાવડા - ઉમરેઠ
44. કાંતિભાઈ પરમાર - આણંદ
45. નિરંજન પટેલ - પેટલાદ
46. પુનમભાઈ પરમાર - સોજીત્રા
47. સંજય પટેલ - માતર
48. જીતેન્દ્ર પટેલ - નડિયાદ
49. ગૌતમભાઈ ચૌહાણ - મહેમદાબાદ
50. ઈન્દ્રજીતસિંહ ઠાકોર - મહુધા
51. કાંતિભાઈ પરમાર - ઠસરા
52. કાળુભાઈ ડાભી - કપડવંજ
53. અજીત ચૌહાણ - બાલાસિનોર
54. પ્રણંજય દિત્યા પરમાર - લુણાવાડા
55. ગેંદાલભાઈ ડામોર - સંતરામપુર
56. દુષ્યંતસિંહ ચૌહાણ - શહેરા
57. રાજેન્દ્રસિંહ પટેલ - ગોધરા
58. પુષ્પેન્દ્રસિંહ પરમાર - કલોલ
59. ઉદેસિંહ બારિયા - હાલોલ
60. રધુ ડી મચ્છર - ફતેપુરા
61. મહેશ તડવી - લીમખેડા
62. વજેસિંગભાઈ પાંડા - દાહોદ
63. ચંદ્રિકાબેન બારીયા - ગરબાડા
64. ભરતસિંહ વાખલા - દેવગઢબારિયા
65. સાગર પ્રકાશ ભ્રહ્મભટ્ટ - સાવલી
66. સુખરામભાઈ રાઠવા - જેતપુર
67. ધિરુભાઈ ભીલ - સંખેડા
68. સિદ્ધાર્થ પટેલ - ડભોઈ
69. અનિલભાઈ પરમાર - વડોદરા
70. નરેન્દ્ર રાવત -સયાજીગંજ
71. રણજીત ચૌહાન - અકોટા
72. ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ - રાવપુરા
73. પુર્વેશ બોરેલી - મુજલપુર
74. જલપેશસિંહ ઠાકોર - પાદરા
75. અક્ષય પટેલ - કરજણ

76.પ્રધ્યુમનસિંહ પરમાર - કાલોલ

English summary
Gujarat Assembly election 2017 : Congress releases its third List of 76 Candidates of Gujarat polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X