ગુજરાત વિધાનસભાના સેટ્રલ સ્કીનિંગ કમિટિની બેઠક આવતી કાલે મળશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોના નામો જાહેરાત કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોના નામો જાહેરાત કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. જ્યારે ભાજપ દ્વારા આજે સંકલ સમિતિની બેઠકમાં 3 ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે તેમજ કોંગ્રેસ દ્વારા દિલ્હી ખાતે સ્કીનિંગ કમિટિની બેઠક મળી હતી જેમા સંભવિત ઉમેદારોના નામો પર ચર્ચા કરવામાં આવી હતી.

CONGRESS

કોંગ્રેસની ઉમેદાવારોના નામો પર ચર્ચા કરવા માટે ચેન્નીથલાની અધ્યક્ષતામાં સ્કિન કમિટીની બેઠક મળી હતી. જેમા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિતના પ્રદેશ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આવતી કાલે 4 નવેમ્બરના રોજ કોંગ્રેસની સેન્ટરલ ચૂંટણી કમિટીની બેઠક મળશે જેમા ઉમેદવારોના નામો પર અતિમ મહોર મારવામાં આવશે. દિલ્હીમાં વોર રૂમાં મળેલી બેઠકમાં કોંગ્રેસના વિધાનસભાની બેટકના ઉમેદવારોની લઇને ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના 2017 માં જીતેલા 17 જેટાલ ધારાસભ્યો ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે. જ્યારે જે વર્તમાન ધારાસભ્યો રહ્યા છે. તેમના નામો યથાવત રાખવા પર પણ ચર્ચા કરવામાં આવશે.

કોંગ્રેસના વિધાનસભાની બેઠકોની ટિકિટ વહેચણીને લઇને ભારે હોબાળો થતો હોય છે. કાર્યકર્તાઓ પોતાના પસંદગીના ઉમેદવારને ટિકિટ નહી મળતા નારાજગી વ્યક્ત કરતા હોય છે. તે પ્રકારની નારાજગી ના થાય તે માટે કોગ્રેસ દ્વારા ખાસ કાળજી રાખવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X