કોરોના: ગુજરાતમાં આજે આવ્યા 29 નવા મામલા, 24 લોકો થયા ઠીક

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 29 નવા કેસ નોંધાયા છે. જેની સામે 24 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 29 નવા કેસ નોંધાયા છે. જેની સામે 24 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10090 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં કુલ 8,16,654 લોકો સાજા થયા છે, જ્યારે 235 સક્રિય કેસ છે.

Corona

રાજયમાં 15 નવેમ્બર 2021ની સાંજે અમદાવાદમાં 15, વલસાડમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 4, સુરતમાં 2 અને જામનગરમાં 1 કેસ નોંધાયો છે. ઉલ્લેખનિય છેકે ગુજરાતમાં આજે 4,62,380 લોકોને વેક્સિન આપવામાં આવી છે. જ્યારે રસીકરણનો કુલ આંકડો 7,48,02,595એ પહોંચી ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X