કોરોનાઃ ગુજરાતમાં 11 હજારથી વધુ લોકો ક્વોરેન્ટાઈનમાં, ઉલ્લંઘન કરવા પર 21 FIR

કોરોનાઃ ગુજરાતમાં 11 હજારથી વધુ લોકો ક્વોરેન્ટાઈનમાં, ઉલ્લંઘન કરવા પર 21 FIR

ભારતમાં કોરોનાવાઈરસના મામલા તેજીથી વધી રહ્યા છે. વિવિધ રાજ્યોથી પોઝિટિવ કેસના મામલા સામે આવી રહ્યા છે. ગુજરામાં પણ આ સંખ્યા વધીને 33 પર પહોંચી ગઈ છે. આ દરમિયાન રાજ્યરકાર તરફી આકરા પગલાં ઉઠાવવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર મુજબ હાલ પ્રદેશમાં 11 હજાર લોકો ક્વોરેન્ટાઈનમાં છે.

Coronavirus

મંગળવારે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ રાજ્યમાં 11,10 લોકો હાલ ક્વોરેન્ટાઈનમાં છે. જેમાંથી 224 લોકો સરકારી સ્થળ અને 10850 લોકો પોતાના ઘરમાં છે. તામમ લોકોને 14 દિવસ સુધી ક્વોરેન્ટાઈનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.

ગુજરાતમાં કુલ 34 હોસ્પિટલને ક્વોરેન્ટાઈન માટે રિઝર્વ રાખવામાં આવી છે. જો કોઈપણ પ્રકારે જરૂરત પડે છે તો, તેનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે સરકારે ક્વૉરેન્ટાઈનનું ઉલ્લંઘન કરવા પર અત્યાર સુધીમાં કુલ 21 એફઆઈઆર નોંધી લીધી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત સોશિયલ મીડિયા પર લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી રહ્યા છે અને લૉકડાઉનનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છે. આ ઉપરાંત વિજય રૂપાણીએ ક્વૉરેન્ટાઈનમાં રહેતા લોકો સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા વા કરી અને નર્સોનો પણ ઉત્સાહ વધારવાની કોશિશ કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X