ગુજરાતમાં વકર્યો કોરોનાવાયરસ, એક જ દિવસમાં 10340 નવા કેસ
ગુજરાતમાં વકર્યો કોરોનાવાયરસ, એક જ દિવસમાં 10340 નવા કેસ
ગુજરાતમાં કોરોનાવાયરસનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. આજે ગુજરાતમાં એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 10340 નવા કેસ સામે આવ્યા છે. જેમાંના અમદાવાદમાં 3694, સુરતમાં 2425, રાજકોટમાં 811 અને વડોદરામાં 509 નવા કેસ સામે આવ્યા છે.

સ્વાસ્થ્ય વિભાગે આપેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં ગુજરાતમાં 88 લાખ 80 હજાર 954 લોકોને પ્રથમ ડોઝ અને 14 લાખ 7 હજાર 58 લોકોને બીજા ડોઝની વેક્સીન આપી દેવામાં આવી છે. આજે 45થી 60 વર્ષના કુલ 65901 વ્યક્તિઓને પ્રથમ ડોજ અને 43966 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.
આજે રાજ્યમાં 10340 નવા કેસ નોંધાયા છે અને રાજ્યભરમાંથી 3981 દર્દીઓ સાજા થયા છે આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ 83.43 ટકા જેટલો છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 3 લાખ 37 હજાર 545 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે.
આજે નોંધાયેલા કુલ કેસ
- અમદાવાદ કોર્પોરેશન- 3641
- સુરત કોર્પોરેશન- 1929
- રાજકોટ કોર્પોરેશન- 683
- સુરત- 496
- મહેસાણા- 389
- વડોદરા કોર્પોરેશન- 325
- જામનગર કોર્પોરેશન- 234
- વડોદરા- 184
- પાટણ- 158
- જામનગર- 132
- રાજકોટ- 128
- ભાવનગર કોર્પોરેશન- 114
- બનાસકાંઠા- 112
- નવસારી- 104
- તાપી- 99
- અમરેલી- 98
- કચ્છ- 94
- સુરેન્દ્રનગર- 92
- આણંદ- 91
- મહીસાગર- 89
- ભાવનગર- 84
- સાબરકાંઠા- 82
- ગાંધીનગર- 79
- પંચમહાલ- 74
- ગાંધીનગર કોર્પોરેશન- 71
- જૂનાગઢ- 70
- દાહોદ- 69
- ખેડા- 69
- વલસાડ- 61
- દેવભૂમિ દ્વારકા- 60
- ભરૂચ- 59
- મોરબી- 54
- અમદાવાદ- 53
- જૂનાગઢ કોર્પોરેશન- 52
- બોટાદ- 47
- ગીર સોમનાથ- 42
- નર્મદા- 42
- અરવલ્લી- 32
- છોટા ઉદેપુર- 23
- પોરબંદર- 18
- ડાંગ- 7
આજનો મૃત્યુઆંક
- અમદાવાદ કોર્પોરેશન- 27
- સુરત કોર્પોરેશન- 24
- રાજકોટ કોર્પોરેશન- 9
- વડોદરા કોર્પોરેશન- 8
- સુરેન્દ્રનગર- 7
- ગાંધીનગર- 4
- સુરત- 4
- ભરૂચ- 3
- જામનગર- 3
- જામનગર કોર્પોરેશન- 3
- બનાસકાંઠા- 2
- મહેસાણા- 2
- મોરબી- 2
- રાજકોટ- 2
- સાબરકાંઠા- 2
- વડોદરા- 2
- અમદાવાદ- 1
- અરવલ્લી- 1
- દેવભૂમિ દ્વારકા- 1
- ગાંધીનગર કોર્પોરેશન- 1
- જૂનાગઢ- 1
- ખેડા- 1
આ પણ વાંચો
More From
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
