ભાજપે જીલ્લા/ મહાનગર સંગઠનના નવા પ્રમુખોના નામ જાહેર કર્યાં

ભાજપે જીલ્લા/ મહાનગર સંગઠનના નવા પ્રમુખોના નામ જાહેર કર્યાં

છેલ્લી સતત પાંચ ટર્મથી પણ વધુ સમયથી ભાજપે ગુજરાતની સત્તા પર કોંગ્રેસને પગ પેસારો કરવા નથી દીધો. હવે સ્થાનિક ચૂંટણીઓમાં પણ વધુ પકડ જમાવવાના ઉદ્દેશ્ય સાથે ભાજપે જિલ્લા/ મહાનગરના ભાજપના સંગઠનોના નવનિયુક્ત પ્રમુખશ્રીઓના નામ જાહેર કરી દીધાં છે. ગુજરાત ભાજપના પ્રમુખે આ નવનિયુક્ત પ્રમુખોની યાદી જાહેર કરીને આ અંગે માહિતી આપી છે. અહીં જુઓ જિલ્લા પ્રમાણે નવનિયુક્ત પ્રમુખોની યાદી..

cr patil

નવનિયુક્ત જિલ્લા સંગઠનોના પ્રમુખો

  • ડાંગ- દશરથભાઈ પરમાર
  • વલસાડ- હેમંતભાઈ કંસારા
  • નવસારી- ભુરાભાઈ શાહ
  • સુરત શહેર- નિરંજનભાઈ ઝાંઝમેરા
  • સુરત જિલ્લો- સંદીપભાઈ દેસાઈ
  • તાપી- જયરામભાઈ ગામીત
  • ભરૂચ- મારૂતિ સિંહ
  • નર્મદા- ઘનશ્યામભાઈ પટેલ
  • વડોદરા શહેર- ડૉ વિજયભાઈ શાહ
  • વડોદરા જિલ્લો- અશ્વિનભાઈ પટેલ
  • છોટા ઉદેપુર- રામીકાંતભાઈ વસાવા
  • પંચમહાલ- અશ્વિનભાઈ પટેલ
  • મહિસાગર- દશરતભાઈ બારીયા
  • દાહોદ- સંકરભાઈ અલવીયાર
  • આણંદ- વિપુલભાઈ પટેલ
  • ખેડા- અર્જુનસિંહ ચૌહાણ
  • અમદાવાદ જિલ્લો- હર્ષદગીરી ગંગોઈ
  • ગાંધીનગર શહેર- રૂધિરભાઈ ભટ્ટ
  • સાબરકાંઠા- જે ડી પટેલ
  • અરવલ્લી- રાજેન્દ્ર જેઠાભાઈ પટેલ
  • મહેસાણા- જયુભાઈ પટેલ
  • પાટણ- દશરતભાઈ ઠાકોર
  • બાસકાંઠા- ગુમાનસિંહ ચૌહાાણ
  • કચ્છ- કેશુભાઈ પટેલ
  • જામનગર શહેર- વિમલભાઈ કગથરા
  • જામનગર જિલ્લો- રમેશભાઈ મુંગરા
  • દેવભુમિ દ્વારકા- ખીમાભાઈ જોગરા
  • રાજકોટ શહેર - કમલેશભાઈ
  • રાજકોટ જિલ્લો- મનસુખભાઈ
  • જુનાગઢ શહેર- પુનિતભાઈ શર્મા
  • જુનાગઢ જિલ્લો- કિશનભાઈ પટેલ
  • ગીર સોમનાથ- માનસિંહ પરમાર
  • પોરબંદર- કિશોરભાઈ મોઢવાડીયા
  • અમરેલી- કૌશિકભાઈ વેકરીયા
  • ભાવનગર શહેર- રાજીવભાઈ પંડ્યા
  • જામનગર જિલ્લો- મુકેશભાઈ
  • બોટાદ- ભીખુભાઈ
  • સુરેન્દ્રનગર- જગદીશભાાઈ દલવાડી
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X