Cyclone : વરસાદી તબાહી બાદ હવે વાવાઝોડાની તૈયારી, આ 10 જિલ્લાઓને ઘમરોળશે

Cyclone : છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં તબાગીનો માહોલ છે. ભારે વરસાદ અને નદીઓમાં પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. આ સ્થિતી વચ્ચે હવે નવી મુસીબતમાં મંડાણ થયા છે.

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તબાહી મચાવનારી વરસાદી સિસ્ટમ હવે વાવાઝોડાનું સ્વરૂપ લઈ રહી છે. આ મીની વાવાઝોડુ આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓને ઘમરોળી શકે છે.

cyclone Forcast

હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી આગળ વધી રહેલુ ડીપ ડિપ્રેશન વાવાઝોડાનું રૂપ લઈ રહી રહ્યું છે. સ્થિતી એ છે કે નબળા પડવાની જગ્યાએ તે મજબુત થતા ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે.

આ વાવાઝોડા સાથે સાથે 30 ઓગસ્ટના રોજ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં પવન સાથે વરસાદ જોવા મળશે. હવામાન વિભાહે 30 ઓગસ્ટે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે. આ સિવાય પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયા છે.

હવામાન વિભાગે વાવાઝોડાની સ્થિતીને જોતા આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપી છે. તંત્રએ લોકોને જરૂર વગર બહાર ન નીકળવા પણ અપીલ કરી છે.

જણાવી દઈએ કે, 24 ઓગસ્ટથી ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. આ વરસાદને કારણે ખેતી સહિત મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X