13,860 કરોડ રુપિયા જાહેર કરનાર મહેશ શાહના પત્નીનું નિધન

Subscribe to Oneindia News

13, 860 કરોડ જાહેર કરનાર મહેશ શાહની પત્નીનું આજે વહેલી સવારે લાંબી માંદગી બાદ મોત થયુ છે. તેમને છેલ્લા ઘણા સમયથી કેંસર હતુ. ગઇ કાલે રાતે તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ઘરે લાવવામાં આવ્યા હતા. જ્યાં વહેલી સવારે તેમનું નિધન થયુ હતુ.

mahesh shah

મહેશા શાહ જ્યારે આવકવેરા વિભાગમાં હાજર થયો હતો ત્યારે તેણે પત્નીની સારવાર માટે થોડા સમયની માંગ કરી હતી. પત્નીની બિમારીનું કારણ આપીને ગયેલો મહેશ શાહ હજુ સુધી પાછો આવ્યો નથી. મહેશ શાહ અને તેમની પત્ની વનિતા શાહ સામે મેટ્રો કોર્ટમાં 1.20 કરોડ રુપિયાના ચેક રિટર્નનનો કેસ વર્ષ 2013 માં ફાઇલ થયો હતો.

English summary
death of mahesh shah' s wife, who declared 13,860 crore
Please Wait while comments are loading...