For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડા જીલ્લાના કઠલાલમાં એસીબીના છટકામાં ફસાયા નાયબ મામલતદાર, 4 દિવસના રિમાન્ડ પર

ગુજરાતમાં એસીબી લાંચ રુશવત વિરૂદ્ધ પોતાનું અભિયાન ચલાવી રહી છે. લાંચને રોકવા માટે એસીબી ઘણીવાર જાળ ગોઠવતી હોય છે. ખેડા જીલ્લાના કઠલાલમાં અધિક નાયબ મામલતદાર લાંચ માંગતા હોવાનું જાણવા મળ્યું હતુ. એસીબીએ અધિક નાયબ મામલતદારન

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં એસીબી લાંચ રુશવત વિરૂદ્ધ પોતાનું અભિયાન ચલાવી રહી છે. લાંચને રોકવા માટે એસીબી ઘણીવાર જાળ ગોઠવતી હોય છે. ખેડા જીલ્લાના કઠલાલમાં અધિક નાયબ મામલતદાર લાંચ માંગતા હોવાનું જાણવા મળ્યું હતુ. એસીબીએ અધિક નાયબ મામલતદારને પકડવા માટે છટકુ ગોઠવ્યું હતુ. મામલતદારને 50 હજારની લાંચમાં એસીબીએ સફળતાથી ઝડપી લીધા હતા. આ મામલતદારને 4 દિવસનિા રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા છે.

ACB

અધિક નાયબ મામલતદારે લસુન્દ્રાની જમીન પાકી કરવા લાંચ માંગી હતી. આ અગાઉ તેઓ નીલગાયના શિકારમાં 3 વર્ષની કેદની તથા 12 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

English summary
Deputy Mamlatdar trapped in ACB trap in Kachalal of Kheda district
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X