ડી.જી.વણઝારાનો પુત્ર 75 હજારની લાંચ લેતા ઝડપાયો
ભૂતપૂર્વ પોલિસ અધિકારી ડી.જી.વણઝારાનો પુત્ર અર્જૂનસિંહ વણઝારાને 75 હજારની લાંચ લેતા રંગેહાથે પકડવામાં આવ્યો છે. નોંધનીય છે કે અર્જૂન હાલ વડોદરા ગ્રામ્ય મામલતદાર છે. અને તેને જમીનના ઓર્ડર પર સહી કરવા મામલે તેમણે એક ખેડૂત પાસેથી 75,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી જે બાદ, આ પર તેને લાંચ લેતા રંગે હાથે પકડવામાં આવ્યો છે.
એસીબી દ્વારા આ અંગે છટકું ગોઠવવામાં આવ્યું હતું. કહેવાય છે કે અર્જૂને ખેડૂત પાસે જમીનનો ઓર્ડર પાસ કરાવવા માટે 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પણ છેવટે લે-વેચ કરીને બધુ 75,000માં નક્કી થયું હતું. જો કે ખેડૂત ચિંતન પટેલ લાંચ આપતી રોકવા માટે એસીબી આગળ પોતાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ફરિયાદ મુજબ એસીબીએ છટકું ગોઢવીને રંગ હાથે અર્જૂન વણઝારાને પકડી પાડ્યા હતા.

જો કે જ ડીજી વણઝારાને આ અંગે હજી સુધી કોઇ ટિપ્પણી નથી કરી. આ કેસમાં નાયબ મામલતદારની પણ લાંચ લેવા મામલે ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ અંગે હાલ ધરપકડ બાદ બન્નેની પુછપરછ એસીબી દ્વારા કરવામાં આવી રહી છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
