રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યૂનિની મુલાકાત લીધી

ગાંધીનગર ખાતે આવેલ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યૂનિવર્સિટી ખાતે ભારતના રાષ્ટ્રીય સૂરક્ષા સલાહકાર અજીત ડોભાલ આવી પહોચ્યાં હતા. તેમના દ્વારા યૂનિવર્સિટીમાં ભણાવામાં આવતા અભ્યાસક્રમ તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી લેબ જીઓ ઇન્ટેલિજન્ટ

ગાંધીનગર ખાતે આવેલ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યૂનિવર્સિટી ખાતે ભારતના રાષ્ટ્રીય સૂરક્ષા સલાહકાર અજીત ડોભાલ આવી પહોચ્યાં હતા. તેમના દ્વારા યૂનિવર્સિટીમાં ભણાવામાં આવતા અભ્યાસક્રમ તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી લેબ જીઓ ઇન્ટેલિજન્ટ્સ સિસ્ટમ વિશે ઉડાણપૂર્વક જાણાકારી મેળવી હતી.

AJIT DOBHAL

આ ઉપરાંત ડોભાલને પબ્લીક એડમીનિસ્ટ્રેશન, ડિફેન્સ સ્ટ્રેટેજી, મેરિટાઇમ અને કોસ્ટલ સિક્યુરિટી આઇટી અને એઆઇ, ક્રિમિનોલોજી અન્ડ બિહેવિયર સાઇન્સ, ઇન્ટરનેશનલ રિલેશન,સ્ટ્રેટેજીક લેંગ્વેજ, વિશે માહિતી મેળવી હતી.

ડોભાલે યૂનિવર્સિટીને આટલા ટૂંકા ગાળામાં આવડી મોટી સિદ્ધી મેળવવા બદલ શુભકામના પાઠવી હતી. યૂનિવર્સિટીએ પ્રાયોગિક સંશોધન મોડલ અને ઉકેલ શોધવા મૂલ્યો પર ભાર મૂકવા જણાવ્યું હતુ. તેમજ રાષ્ટ્રના નક્શાઓને સમજીને સુરક્ષાના પડકારો પર પણ ભાર આપવા માટે કહ્યું હતુ.

ડોભાલે વધુમાં જણાવ્યું હતુ કે, "સુરક્ષા-લક્ષી નાગરિકોની એક પેઢીનો વિકાસ કરવો કે જેઓ અર્થતંત્રમાં સંપૂર્ણ રીતે સંકલિત રહીને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં નવા પડકારોનો સામનો કરવા માટે સશક્ત હોય.

ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રીય રક્ષા શક્તિને યૂનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજો મળ્યા બાદ દેશભરના નિ્ષ્ણાંતો તેની મુલાકાતે આવે છે. આ પહેલા ભારતના આર્મીના જનરલ પણ આરઆરયુ ની મુલાકાતે આવ્યા હતા. અને તેના વિશે માહિતી મેળવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X