યૂ.એન મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર તરીકે ડો. ચિરાગ દોશની નિમણૂક

રાજ્ય સરકાર દ્વાર યુ.એન મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર તરીકે ડો. ચિરાગ દોશીની નિમણૂંક કરવામાં આવી છે.

અમદવાદની યુએન મહેતા ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસચર્ચના ડાયરેક્ટર તરીકે ડૉ. ચિરાગ દોશીની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્યલ લેવામાં આવ્ય છે 21 વર્ષ કરતા લાંબા સમય સુધી ડાયરેક્ટર રહેનાર ડૉ. આર.કે પટેલને કાર્યકાળને લઇને અનેક વિવાદો ચાલતા હતા અને સાથે જ હાઇકોર્ટમાં રિટ પીટિશન પણ કરવામાં આવી હતી. જને લઇને સરકાર દ્વારા તેમની વિદાય કરવામાં આવી હોવાની ચર્ચા પણ થઇ રહી છે.

U.N. MEHTA

આ મામલે પ્રતિક્રિયા આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાવેલા વૃક્ષ વાવ્યુ હતુ અને તે આજે મોટુ વટવૃક્ષ બની ગયુ છે. નવી જનરેન તૈયાર થાય તે માટે બીજી જનરેશન તૈયાર કરવા માટે ડો આર કે પટેલેવૂ ઇચ્છા હતી તે માટે ડો ચિરાગ દોશીને ચિરાગ દોશીને ડાયરેક્ટર તરીકે નિણૂંક કરવામાં આવી છે.

21 વર્ષ સુધી કાર્યરત રહેલા ડૉ. આર.કે પટેલને આખરે વિદાય આપવામાં આવી છે .તેમની જગ્યાએ સરકાર દ્વારા યુવાનને તક આપવામાં આવશે. તેના માટે ડૉ ચિરાગ દોશીની પણ નવા ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X