કોગ્રેસના નેતા વોટ માટે નોટ આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનુ જોર લગવામાં આવી રહ્યુ છે. રાજકીય પક્ષો દ્વારા મતદારોને આકર્ષવા માટે સામ દામનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. ભાજપ, કોગ્રેસના અને આપના રાષ્ટ્રીય નેતાઓ સમગ્ર ગુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનુ જોર લગવામાં આવી રહ્યુ છે. રાજકીય પક્ષો દ્વારા મતદારોને આકર્ષવા માટે સામ દામનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. ભાજપ, કોગ્રેસના અને આપના રાષ્ટ્રીય નેતાઓ સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે તો બીજી તપફ ઉમેદવારો પણ વિસ્તારમાં ફરીને પોતાની ચૂટણી પ્રચાર કરી રહ્યા છે.

CONGRESS

આવા એક ચૂંટણી પ્રચાર દરમિયાન કોગ્રેસના ડભોઇના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલનો જનતાને નોટ વેચતનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ હ્યો છે. તેને ભાજપના મીડિયા કન્વીર ઝુબિન અશારાએ ટ્વીટ કરીને ચૂંટણી કમિશનને આ મામલે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.

વિડિયોમાં જોઇ શકાય છે કે, ઉમેદવારને લોકો ફુલહાર કરીને સ્વાગત કરી રહ્યા છે ત્યારે ઉમેવદવાર લોકો પૈસા આપી રહ્યા હોય તેવુ જણાઇ રહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X