ED પશ્ચિમ બંગાળના રિયલ એસ્ટેટ ફર્મના કાર્યલાયમાં રેડ, 1.4 કરોડ રૂપિયા જબ્ત ,BJP નો TMC પર નિશાન
સંપતિ માર્કેટ વેલ્યુ 12 કરોડ રૂપિયા હતી સંપતિનું રજીસ્ટ્રેન બુધવારે 3 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યુ. ઇડીના એક અધિકાારીએ કહ્યુ હતુ કે, વિેશેષ રાશીનું ચૂકવણી કોલસા તસ્કરી સાથે રોકડમાં કરવામાં આવતુ હતુ.
ED Raids: પ્રવર્તમાન નિર્દેશાલય ઇડી એ બુધવારે પશ્ચિમ બંગાળના બાલીગંજ પાસે અર્લ સ્ટ્રીટમા એક રિયલ સ્ટેટ ફર્મના કાર્યાલયમાં રેડ કરી હતી. આ દરમિયાન ઇડીએ 1.4 કરો રૂપિયા જપ્ત કર્યા હતા. નિવેદનમાં અદિકરીએ કહ્યુ કે, એક વિશિષ્ટ જાણકારી મળી છે કે, એક પ્રભાવશાળી રાજનીતિક વ્યક્તિ પોતાના નજીકના વિશ્વાસ પાત્રના માધ્યથી કોયસાની તસ્કરી કરીથી થનાર બ્લેક મનીને વ્હાઇટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કહેવામાં આવ્યુ છે કે, એજેન્સી દ્વારા જપ્ત કરવામાં આવેલ રકમનો ઉપયોગ ગેસ્ટ હાઉસ ખરીદવા માટે કરવામાં આવાનો હતો.

જો કે, સંઘીય એજેન્સીએ અત્યાર સુધી પ્રભાવશાળી વ્યક્તિ અને મંત્રીના નામ નથી લીધા. તેણે કહ્યુ કે, આગળની તપાસ ચાલી રહી છે. રેઇડમાં રાજકીય ગતિરોધ પૈદા કરી દીધો છે. ભાજપે દાવો કર્યો છે આ રાજકીય વ્યક્તિનો નજીકનો વિશ્વાસપાત્ર છે. મમતા બેનર્જી સાથે સાથે ભવાનીપુરમાં તેમને ચુનાવ પ્રચાર દરમિયાન જોવામા આવ્યો હતો .
ભાજપ નેતા સુવેદુ અધિકારીએ કહયુ હતુ કે, મનજીતસિહ ગ્રેવલ @ જીટ્ટા @ mamataofficial ના ભબાનીપુર ઉપચૂંટણીને કોણે સંભાળી હતી. પ્રેસમાં કહેવામાં આ્વ્યુ હતુ નામ કહેવામાં આવ્યુ છે. તેમણે સીએમ અને તેમના રાજનેતા ભાઇ કાર્તિક બનર્જી સાથે જોઇ શકાય છે. શુ સીએણ સ્પષ્ટ કરશે. પાર્થ ચેટર્જીની જેમ તે પણ તેની વિરુદ્ધ કાર્યવાહી કરશે?












Click it and Unblock the Notifications
