અમદાવાદ સહિત 6 મહાનગર પાલિકાઓના મેયરની ચૂંટણીની તારીખ જાહેર
અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં મેયર અને અન્ય પદાધિકારીઓની ચૂંટણી કરવા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં 11મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે જનરલ બોર્ડની બેઠક મળવાની છે. આ બેઠકમાં નવા પદાઅધિકારીની વરણી થઇ શકે છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તારીખ 12 મી સપ્ટેમ્બર ના રોજ મળનારી જનરલ બોર્ડમાં મેયર અને ડેપ્યુટી મેયર ચૂંટાશે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માં પણ તા. 12મી સપ્ટેમ્બરે જ જનરલ બોર્ડ મળે તેવી સંભાવના છે.












Click it and Unblock the Notifications
