ગાંધીનગર પોલીસ ટ્રેનિગ એકેડેમીમાં ખોટા દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવી PSI ની ટ્રેનિગ લેતો શખ્સ જડપાયો
ગાંધીનગર કરાઇ પોલીસ એકેડેમીમાં નકલી દસ્તાવેજોના આધારે પીએસઆઇ તરીકે તાલિમ લેતા મયુર તડવીને ધરપકડ કરવામાં આવી હતી
ગાંધીનગર ખાતે આવેલ કરાઇ પોલીસ ટ્રેનિગ એકેડેમીમાં ખોટા દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવીને તાલિમ લેતા મયુર તડવી નામના શખ્સની ધરકડ કરવામાં આવી છે. અને પોલીસ દ્વારા તેની પુછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે ડબોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામા આવી હતી. જેમા મયુર તડવી દ્વારા ખોટા દસ્તાવેજ બનાવીને કરાઇ એકેડેમીમાં PSI ની તાલિમ લઇ રહ્યો હતો .

જાણવા મળતી માહિતી મુજબ ગાઁધીનગર ખાતે આવેલી કરાઇ પોલીસ એકેડેમીમાં PSI તરીકે ટ્રેનિગ લેતા મયુર તડવી નામનો શખ્સ જડવાયો છે. મયુર તડવીની વેરિફિકેશન દરમિયાન ઝડપી પાડવામાં આવ્યો હતો . ડીઆઇજી અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ તની પુરપછ કરી હતી. જેમા જાણવા મળ્યુ હતુ કે, ભરૂચ જિલ્લાના ઉમેદવાર તેરસિગભાઇ રાઠાના સ્થાને પોતાનું નામ યાદીમાં સમાવેશ કરાવ્યુ હતુ. વિશાલના પિતા તેરસિગ રાઠવા ભરૂચ એસપી ઓફિસમાં ફરજ બજાવે છે. સામાન્ય પરીવારમાથી આવતા વિશાલ નામે મયુર તડવીએ છેતરપિડી કરીને પ્રવેશ મેળવ્યો હતો .












Click it and Unblock the Notifications
