અમદાવાદઃ પાંચ મજૂરોનું કૂવામાં પડતાં મોત

માહિતી અનુસાર ધોળી ગામે આ મજૂરો ખેતરમાં કામ કરી રહ્યાં હતા, તે દરમિયાન પાંચ મજૂરો એકાએક કૂવામાં પડી ગયા હતા. મજૂરો કૂવામા પડી ગયા હોવાના સમચાર વાયુવેગે ગામમાં પ્રસરી ગયા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે, તેમજ તેઓ કૂવામાં કેવી રીતે પડી ગયા અને કઇ રીતે તેમનું મોત નીપજ્યું તે જાણવા પોલીસે તપાસનો દોર શરૂ કરી દીધો છે.












Click it and Unblock the Notifications
