ગાંધીનગર રક્ષાશકિત સર્કલ ફલાય ઓવરબ્રીજનુ લોકાર્પણ કરાયુ, 55 કરોડના ખર્ચે તૈયાર થયો છે ફ્લાય ઓલર

ગાંધીનગરમાં વધુ એક ફ્લાયઓવરને ખુલ્લો મુકાયો છે. ગાંધીનગર કોબા-અમદાવાદ-એરોડ્રોમ રોડ પર રક્ષાશકિત સર્કલ પર ફલાય ઓવરબ્રીજનુ રવિવારે સવારે લોકાર્પણ કર્યું હતું. રાજય સરકારના માર્ગ-મકાન વિભાગ દ્વારા આ ફલાય ઓવરબ્રીજ 55 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયો છે.

936 મીટરની કુલ લંબાઈ ધરાવતો આ નવો ફલાય ઓવરબ્રીજ કાર્યરત થતાં. ગાંધીનગર- કોબા- એરપોર્ટ રોડ ઉપરનો ટ્રાફિકની છુટકારો મળશે. આ સિવાય ભારે વાહનો માટે રીંગ રોડ ઉપરનો ટ્રાફિક કોઈ અડચણ વિના સુવ્યવસ્થિત ચાલી શકશે.

dd

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આ બ્રિજનું બાંધકામ પણ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ બનાવનારી કંપનીએ બનાવ્યો છે. એ પણ જાણવુ જરૂરી છે કે સરકારે હાટકેશ્વર બ્રિજને તોડવાના આદેશ કર્યા છે. આ બ્રિજમાં તિરાડો દેખાતા તેને તોડવાના આદેશ કરાયા હતા.

આ સાથે એ પણ જણાવી દઈએ કે, આ બ્રિજને ત્રણ મહિના સુધી સતત લોડીંગ ટેસ્ટ બાદ ખુલ્લો મુકાયો છે. આ બ્રિજને તમામ ટેસ્ટિંગમાંથી પસાર કરાયા બાદ તેને સામાન્ય લોકો માટે ખુલ્લો મુકાયો છે. આ બ્રિજને 8 મહિનામાં તૈયાર કરાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X