ગુજરાત વિધાનસબાના મુખ્યમંત્રી સહિત મંત્રી મડળે ગૃહમાં શપથ લીધા

ગુજરાત વિધાનસભાના નવા ચૂટાયેલા ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે શપથ લેવડાવ્યા હતા. પહેલા મંત્રીઓએ એક સાથે શપથ લીધા હતા જ્યારે ધારાશબ્યઓએ એક એક કરીને શપથ લીધા હતા.

ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે આજે ગૃહમાં નવા ચૂટાયેલા 182 ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બંધારણના નામે શપથ લીધા હતા. ગુજરાત વિધાનસભાના પ્રોટોકોલ મુજબ ગૃહમાં ચાટાયેલા સભ્યોમાં સૌથી પહેલા પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણ વોરા અને ગણપત વસાવાએ શપથ લીધા હતા ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની કેબિટેને શપથ લીધા હતા. મહિલા ધારાસભ્યોને પહેલા શપથ લીધા હતા ત્યાર બાદ અન્ય ધારાસબ્યોએ શપથ લીધા હતા.

GUJARAT

ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં 6 જેટાલ ધારાસભ્યોએ સંસ્કૃતમાં શપથ લીધા હતા. દિનેશસિંહ કુશવાએ હિન્દીમાં સંપથ લીધા હતા.

આ પહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલને રાજબવન ગાધીનગર ખાતે શપથ લેવડાવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X