ધંધુકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક પરિવારના 5 સભ્યોના મોત
ધંધુકા-બગોદરા હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એકજ પરીવારના પાંચ લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છેકે હરિપુરા ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. તેમાં એક જ પરિવારના પાંચના ઘટનાસ્થળે જ મોત થયા છે. ટ્રક
ધંધુકા-બગોદરા હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એકજ પરીવારના પાંચ લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છેકે હરિપુરા ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. તેમાં એક જ પરિવારના પાંચના ઘટનાસ્થળે જ મોત થયા છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. તમામ મૃતક ધંધુકાના ઝીંઝર ગામના વતની હતા.

ઉલ્લેખનીય છે કે ધંધુકા બગોદરા રોડ હરિપુરા ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં બે બાળકો સહિત પાંચ વ્યકિતઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા છે. ટ્રક અને કાર સામસામે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝીંઝર ગામના વતની હોવાથી ગામમાં પણ ચકચાર મચી છે.
More From
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
