For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election Result: ગાંધીનગર જિલ્લામાં ભાજપ 5 બેઠકોમાથી 4 માં આગળ, અલ્પેશ ઠાકોર 44871 મતે આગળ

ગાંધીનગર દક્ષિણ બેઠક પર 9 રાઉન્ડમાં અલ્પેશ ઠાકોર 44871 મત જ્યારે હિમાંશુ પટેલને 34315 મત મળ્યા છે. આમ આદમી પાર્ટીના દેવેન્દ્ર પટેલને 1948માણસા બેઠક 7 રાઉન્ડમા ભાજપના ઉમેદવાર 38954 મત સાથે આગળ ચાલી રહ્યા છે જ્યારે કોગ્ર

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે જેમા ભાજપના સ્પષ્ટ બહુમતી મળતા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉત્સાહનો માહોલ કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યા છે. ભાજપને શરૂઆતના રૂજાનમાં 151 બેઠકો મળતી દેખાય છે. જ્યારે કોગ્રેસને 21 બેઠકો મળતી જોવા મળી રહી છે તો આપને 7 બેઠક મળતી જોવા મળી રહી છે. ગાંધીનગર જિલ્લમાં 5 માથી 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.

ELECTION

ગાંધીનગર દક્ષિણ બેઠક પર 9 રાઉન્ડમાં અલ્પેશ ઠાકોર 44871 મત જ્યારે હિમાંશુ પટેલને 34315 મત મળ્યા છે. આમ આદમી પાર્ટીના દેવેન્દ્ર પટેલને 1948

માણસા બેઠક 7 રાઉન્ડમા ભાજપના ઉમેદવાર 38954 મત સાથે આગળ ચાલી રહ્યા છે જ્યારે કોગ્રેસના ઉમેદવાર 17816 મતથી પાછળ છે.

દેહગમમાં ભાજપના બલરાજસિહ ચૌહાણ 7 રાઉન્ડમાં 28752 મત સાથે આગળ ચાલી રહ્યા છે. કોગ્રેસના ઉમેદવાર વખતસિંહ ચૌહાણ 21478 મત મળ્યા છે.

ગાંધીનગર ઉત્તરમાં ભાજપના રીટબાને પટેલ 10 માં રાઉન્ડમાં 49173 સાથે આગળ ચાલી રહ્યા છે. કોગ્રેસના વિરેન્દ્રસિંહ વાઘેલા 35389 મતથી પાછળ ચાલી રહ્યા છે.

કલોલમાં 5 રાઉન્ડમાં બળદેવજી ઠાકોર 24058 મતથી આગળ ચાલી રહ્યા છે જ્યારે ભાજપના લક્ષણજી ઠાકોર 22916 મતથી પાછળ છે.

English summary
Gandhinagar Dakshin candidate Alpesh Thakor ahead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X