Gujarat Election Result: ગાંધીનગર દક્ષિણાં ભાજપના અલ્પેશ ઠાકોર ચાથા રાઉન્ડ બાદ આગળ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મત ગણતરીમાં ગાંધીગનર દક્ષિણની બેઠકા પર ચોથા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર 19820 મત સાથે આગળ જોવા મળ્યા હતા. જ્યારે કોગ્રેસના ઉમેદવાર હિમાંશુ પટેલ 15879 મત મેળવ્યા હતા. આમ આદમી પાર્ટીના 1188 અને નોટાને 758 મત બડ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચંટણીમાં અલ્પેશ ઠાકોરનો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા શરુઆતમાં ભારે વિરોધ કરવાામાં આવ્યો હતો. તેમજ અલ્પેશ ઠાકોરને સંભૂજી ઠાકોરની જગ્યાએ ટિકિટ આપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
