ગાંધીનગરને એર ફોર્સ સિલેક્શન બોર્ડ મળશે

ગાંધીનગરમાં આવેલા ઇન્ડિયન એર ફોર્સના સાઉથ વેસ્ટર્ન કમાન્ડ આ વર્ષે 80મો એર ફોર્સ ડે ઉજવશે. આગામી 4 ઓક્ટોબરથી શરૂ થનારી ઉજવણી એક સપ્તાહ સુધી ચાલશે. જે અંતર્ગત 8 ઓક્ટોબરે ગુજરાતના રાજ્યપાલ શ્રીમતી કમલા બેનિવાલના હસ્તે ભારતના ત્રીજા એર ફોર્સ સિલેક્શન બોર્ડનું ઉદઘાટન કરશે.
ગાંધીનગરના ચિલોડા ખાતે આવેલા એર ફોર્સના સાઉથ વેસ્ટર્ન કમાન્ડ સ્ટેશનમાં સપ્તાહભર ચાલનારી ઉજવણીમાં એરફોર્સના ઓફિસર્સ, નિવૃત્ત ઓફિસર્સ ભાગ લેશે.












Click it and Unblock the Notifications
