For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Green City: બાબુ સિટીથી બિઝનેસ સિટી તરફની દોટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 2 ઓગષ્ટ: ગુજરાત રાજ્યના પાટનગરની સ્થાપનાને 2 ઓગસ્ટના રોજ 48 વર્ષ પુરાં થઇ ગાંધીનગરનો 49માં વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે. ગાંધીનગરના 49મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું કરવામાં આવ્યું હતું. એક સમયે માત્ર કર્મચારી નગર તરીકે ઓળખાતાં ગાંધીનગરે છેલ્લા 48 વર્ષમાં વિકાસની હરણફાળ ભરીને વિવિધ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

ગુજરાત રાજ્યની અલગ રચનાના પાંચ વર્ષ પછી 2 ઓગષ્ટ, 2965ના રોજ પાટનગર ગાંધીનગરની સ્થાપના માટે પ્રથમ ઇંટ મુકાઇ હતી. ગાંધીનગરની રચનામાં જુદાં જુદાં 12 ગામોની 2382 ખેડૂતોની 10,500 હેક્ટર ખેતીની જમીન તેમજ 5000 એકર ગૌચર - ખરાબાની કિંમતી જમીન વપરાઇ છે. પહેલી મે, 1970થી સચિવાલય કાર્યરત થવા સાથે સેક્ટર-29 અને 28માં વસવાટ શરૂ થયો હતો.

''અડધા દાયકા બાદ ગાંધીનગરને મળ્યું હતું રાજધાનીનું ગૌરવ''</a><br><a href=જાણો આઝાદીની ચળવળમાં કેવી હતી ગાંધીનગરની ભૂમિકા
હરિયાળા શહેર તરીકેની ઓળખ ગુમાવતું જતું ગાંધીનગર
G'nagar:રસ્તાઓની કમાલ, ક્યારેય આંખમાં પડતો નથી તડકો" title="''અડધા દાયકા બાદ ગાંધીનગરને મળ્યું હતું રાજધાનીનું ગૌરવ''
જાણો આઝાદીની ચળવળમાં કેવી હતી ગાંધીનગરની ભૂમિકા
હરિયાળા શહેર તરીકેની ઓળખ ગુમાવતું જતું ગાંધીનગર
G'nagar:રસ્તાઓની કમાલ, ક્યારેય આંખમાં પડતો નથી તડકો" />''અડધા દાયકા બાદ ગાંધીનગરને મળ્યું હતું રાજધાનીનું ગૌરવ''
જાણો આઝાદીની ચળવળમાં કેવી હતી ગાંધીનગરની ભૂમિકા
હરિયાળા શહેર તરીકેની ઓળખ ગુમાવતું જતું ગાંધીનગર
G'nagar:રસ્તાઓની કમાલ, ક્યારેય આંખમાં પડતો નથી તડકો

છેલ્લા પાંચ દસકામાં ગાંધીનગરે અનેક વાર ચડતી પડતી જોઇ છે. વારંવાર યોજાતા રેલી ધરણા અને આંદોલનો ગાંધીનગરજનો માટે એક સામાન્ય બાબત બની ગયા છે. ગાંધીનગરવાસીઓ તહેવારો અને સાંસ્કૃતિક પ્રવૃતિ અને મેળામાં ઉત્સાભેર જોડાઇને ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવામાં ક્યારેય પાછા પડતા નથી. જે એકવાર આ શહેરમાં પગ મૂકે છે તેને અહીંથી જવાની ઇચ્છા થતી નથી આવનાર વ્યક્તિને પરમ શાંતિનો અનુભવ થાય છે.

ગિફટ સીટી

ગિફટ સીટી

ગાંધીનગર અને તેની આસપાસ વ્યાપારી સંકુલો પેટ્રોલીયમ યુનિવર્સિટી, અદ્યતન શૈક્ષણિક સંસ્થાઓ, તેમજ કોલેજોની સ્થાપના બાદ મહાનગર બનેલા ગાંધીનગરમાં આગામી સમયમાં મહાત્મા મંદિર, ગિફટ સીટી નવી ઓળખ ઉભી કરશે.

મહાત્મા ગાંધીના નામે સ્થપાયેલા ગાંધીનગર

મહાત્મા ગાંધીના નામે સ્થપાયેલા ગાંધીનગર

સાબરમતી નદીના કાંઠે મહાત્મા ગાંધીના નામે સ્થપાયેલા ગાંધીનગરમાં આડા સાત માર્ગોને એકથી સાત નંબર તથા ઉભા માર્ગોને ક થી જ સુધી નામ આપવામાં આવ્યાં હતા જ્યારે ચાર રસ્તાને ક-૧ થી જ-૭ સુધી અત્યાર સુધી ઓળખાતા હતા.તાજેતરમાં સરકાર દ્વારા ક્કકો - બારાક્ષરીના બદલે આજે સ્વામી વિવેકાનંદ માર્ગ, ઇન્દિરા ગાંધી માર્ગ. શ્રી શ્રી રવિશંકર માર્ગ, મહાત્મા માર્ગ જેવા ગુજરાતની મહાન વિભુતીઓ ઉપરથી રાજમાર્ગો અને સર્કલોનું નામાકરણ કરવામાં આવ્યું છે. પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે આ નામો લોકોને યાદ રાખતાં વર્ષો લાગશે.

પંડિત દિનદયાળ પેટ્રોલીયમ યુનિવર્સિટી

પંડિત દિનદયાળ પેટ્રોલીયમ યુનિવર્સિટી

ગાંધીનગર અને તેની આસપાસ વ્યાપારી સંકુલો પેટ્રોલીયમ યુનિવર્સિટી, અદ્યતન શૈક્ષણિક સંસ્થાઓ, તેમજ કોલેજોની સ્થાપના બાદ મહાનગર બનેલા ગાંધીનગરમાં આગામી સમયમાં મહાત્મા મંદિર, ગિફટ સીટી નવી ઓળખ ઉભી કરશે. રેલ્વેના સીમીત વિકાસ વચ્ચે આગામી દસકામાં મેટ્રો ટ્રેનનો મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટનું સપનું સાકાર થવાનું છે.

એજ્યુકેશન હબ

એજ્યુકેશન હબ

એક સમયનું ગાંધીનગર અત્યારે માત્ર કર્મચારી નગર જ ન રહેતા આજે એજ્યુકેશન હબ અને સોલાર સીટી સુધીના શિખરે પહોંચ્યું છે.

મહાત્મા મંદિર

મહાત્મા મંદિર

ટૂંક સમયમાં મહાત્મા મંદિર, ગિફટ સીટી જેવા બિઝનેસ હબની સ્થાપના ગાંધીનગર એક નવી ઓળખ ઉભી કરવા જઇ રહ્યું છે.

ગિફટ સીટી

ગિફટ સીટી

ટૂંક સમયમાં મહાત્મા મંદિર, ગિફટ સીટી જેવા બિઝનેસ હબની સ્થાપના ગાંધીનગર એક નવી ઓળખ ઉભી કરવા જઇ રહ્યું છે.

ઇન્ફો સિટી

ઇન્ફો સિટી

ગાંધીનગરના વિકાસ અને પ્રગતિમાં સતત વધારો થતાં એક સમયનું ગાંધીનગર અત્યારે માત્ર કર્મચારી નગર જ ન રહેતા આજે એજ્યુકેશન હબ અને આઇટી હબ સુધીના શિખરે પહોંચ્યું છે.

બાબુ સિટીથી બિઝનેસ સિટી તરફની દોટ

બાબુ સિટીથી બિઝનેસ સિટી તરફની દોટ

English summary
Gandinagar is runing from the employee city to business hub
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X